VIDEO: અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વિરમગામ અને માંડલ તાલુકામાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. તો નળકાંઠાના પંથકમાં પણ વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે વાયુ વાવાઝોડાને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેરના પણ અનેક વિસ્તારોમાંથી વરસાદ શરૂ થયાની જાણકારી મળી રહીં છે. અમદાવાદ શહેરના મણીનગર જવાહર ચોક પાસે […]

અમદાવાદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વિરમગામ અને માંડલ તાલુકામાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. તો નળકાંઠાના પંથકમાં પણ વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે વાયુ વાવાઝોડાને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેરના પણ અનેક વિસ્તારોમાંથી વરસાદ શરૂ થયાની જાણકારી મળી રહીં છે. અમદાવાદ શહેરના મણીનગર જવાહર ચોક પાસે મુખ્ય રસ્તા પર વૃક્ષ પડ્યું છે. ઝાડનો મોટો હિસ્સો રસ્તા પર પડ્યો છે. જેના કારણે એક તરફનો રસ્તો બંધ થયો છે. સ્થાનીકોએ ફાયર વિભાગને આ બાબતે જાણ કરી છે.
આ પણ વાંચો: ગીરસોમનાથના ઊના અને સૂત્રાપાડા વિસ્તારમાં વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા પાણી ભરાયા, જુઓ આ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો