જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો, સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં થતો વેપાર

જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો છે. સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં વેપાર થતો હતો. બી ડિવિઝન પોલીસે 50 કિલોના 15 કટ્ટા ભરેલી રિક્ષા ઝડપી પડી હતી. વંથલી સસ્તા અનાજની દુકાનેથી જૂનાગઢ યાર્ડમાં મોકલતો હતો સરકારી જથ્થો. ઘટનાને લઈને ઝોનલ ઓફિસર સહિતની ટીમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી. Web Stories View more સવારે વાસી […]

જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો, સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં થતો વેપાર
Follow Us:
| Updated on: Sep 26, 2020 | 9:18 AM

જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો છે. સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં વેપાર થતો હતો. બી ડિવિઝન પોલીસે 50 કિલોના 15 કટ્ટા ભરેલી રિક્ષા ઝડપી પડી હતી. વંથલી સસ્તા અનાજની દુકાનેથી જૂનાગઢ યાર્ડમાં મોકલતો હતો સરકારી જથ્થો. ઘટનાને લઈને ઝોનલ ઓફિસર સહિતની ટીમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">