પુલવામા હુમલા બાદ સ્લમ વિસ્તારના બાળકોએ ફિલ્મ ‘ઉરી’ જોઇને વડાપ્રધાન મોદીને કહ્યું, ‘HOW’S THE JOSH’

|

Feb 24, 2019 | 12:28 PM

પુલવામામાં થયેલા હુમલા બાદ તમામ લોકો સર્જીકલ સ્ટ્રાઇકની માંગ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં સ્લમ વિસ્તારના 300 જેટલા બાળકોને સર્જીકલ સ્ટ્રાઇક અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવા મનુભાઇ એન્ડ તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા ઉરી ફિલ્મ દેખાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી,મેયર બીનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા […]

પુલવામા હુમલા બાદ સ્લમ વિસ્તારના બાળકોએ ફિલ્મ ઉરી જોઇને વડાપ્રધાન મોદીને કહ્યું, HOWS THE JOSH

Follow us on

પુલવામામાં થયેલા હુમલા બાદ તમામ લોકો સર્જીકલ સ્ટ્રાઇકની માંગ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં સ્લમ વિસ્તારના 300 જેટલા બાળકોને સર્જીકલ સ્ટ્રાઇક અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવા મનુભાઇ એન્ડ તારાબેન મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા ઉરી ફિલ્મ દેખાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી,મેયર બીનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પણ વાંચો : ઈન્ડિયન આર્મીની આ ‘લેલા’એ 10 વર્ષમાં 26 IEDને શોધી કાઢયા અને જવાનોની જીંદગી બચાવી છે

ઉરી ફિલ્મ જોયા બાદ સિનેમાધરમાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા..મહત્વનું છે કે હાલમાં દેશમાં જે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે બાળકોમાં પણ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો.

[yop_poll id=1760]

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article