કોરોનાની મહામારીમાં જેલના કેદીઓ પણ આ રીતે કરી રહ્યાં છે મદદ, વાંચો વિગત

|

Sep 30, 2020 | 11:06 AM

કિંજલ મિશ્રા | અમદાવાદ,  કોરોનાની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. વાઈરસનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સીિંગની સાથે સાથે માસ્ક, ગ્લોવ્સ જેવા રક્ષાત્મક સાધનોની અનિવાર્યતા છે. રાજ્યની જેલોમાં કેદીઓએ તેમની ફરજના ભાગરૂપે લોકોને કોરોનામાંથી મુક્તિ અપાવવાનું અનોખું અભિયાન હાથ ધર્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, […]

કોરોનાની મહામારીમાં જેલના કેદીઓ પણ આ રીતે કરી રહ્યાં છે મદદ, વાંચો વિગત

Follow us on

કિંજલ મિશ્રા | અમદાવાદ,  કોરોનાની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. વાઈરસનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સીિંગની સાથે સાથે માસ્ક, ગ્લોવ્સ જેવા રક્ષાત્મક સાધનોની અનિવાર્યતા છે. રાજ્યની જેલોમાં કેદીઓએ તેમની ફરજના ભાગરૂપે લોકોને કોરોનામાંથી મુક્તિ અપાવવાનું અનોખું અભિયાન હાથ ધર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સ્ટાફના 14 લોકોનો રિપોર્ટ કોરોનો પોઝિટિવ આવ્યા બાદ મંત્રી પણ ક્વૉરન્ટાઈન, વાંચો વિગત

અમદાવાદ, વડોદરા અને રાજકોટની ત્રણેય મધ્યસ્થ જેલ દ્વારા કુલ 67809 માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેલ દીઠ 25 એમ કુલ 75 કેદીઓ માસ્ક બનાવવાની કામગીરીમાં જોડાયા છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં 28300,  રાજકોટ મધ્યસ્થ જેલમાં 30909 અને વડોદરા મધ્યસ્થ જેલમાં 8600 માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેલમાં બનેલા કુલ માસ્કમાંથી રાજ્યના નાગરીકો દ્વારા 7954 માસ્કની ખરીદી કરવામાં આવી છે. જેલમાં બનેલા બહુ બધા માસ્ક અન્ય સરકારી વિભાગ દ્વારા ખરીદવામાં આવ્યા છે. વિવિધ સરકારી વિભાગ અને નિગમ દ્વારા હજુ પણ માસ્કની માંગ હોવાથી ત્રણેય મધ્યસ્થ જેલમાં માસ્ક ઉત્પાદન ચાલુ છે. અત્રે ઉલ્લીખનીય છે કે મધ્યસ્થ જેલ સહિતની અન્ય જેલના કેદીઓને પણ જેલમાં બનેલા માસ્ક જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:09 pm, Mon, 13 April 20

Next Article