વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીએ માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનું વર્ચ્યુલ ઉદ્ઘાટન કર્યું છે.
ખાવડા ખાતે આકાર પામનાર હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલ ઉદ્ધાટન કર્યું છે.
દૂધ ઉત્પાદનના વધારવાના ઉદ્દેશ સાથે ચાંદ્રાણી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 130 કરોડના ખર્ચે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઓપનિંગ કર્યું