AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસ જ ચોરી કરે તો..! 12 પોલીસ કર્મીએ કરી વીજ ચોરી, એસપીએ કહ્યુ આવાસ ખાલી કરો

સામાન્ય રીતે કોઈ ચોર ચોરી કરે તો તેને પોલીસ પકડીને કોર્ટમાં સજા માટે રજુ કરે છે. અમરેલીમાં વીજ કંપનીએ 12 પોલીસ કર્મી દ્વારા કરાયેલ ચોરી પકડી પાડી અને વીજ ચોરી કરનારા પોલીસ કર્મીને સજા કરી અમરેલી જિલ્લા પોલીસ વડાએ. વાત એમ છે કે, પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલ ચેકીગમાં અમરેલી પોલીસ આવાસમાં રહેતા કેટલાક પોલીસ કર્મચારીઓના […]

પોલીસ જ ચોરી કરે તો..! 12 પોલીસ કર્મીએ કરી વીજ ચોરી, એસપીએ કહ્યુ આવાસ ખાલી કરો
| Updated on: Sep 19, 2020 | 3:19 PM
Share

સામાન્ય રીતે કોઈ ચોર ચોરી કરે તો તેને પોલીસ પકડીને કોર્ટમાં સજા માટે રજુ કરે છે. અમરેલીમાં વીજ કંપનીએ 12 પોલીસ કર્મી દ્વારા કરાયેલ ચોરી પકડી પાડી અને વીજ ચોરી કરનારા પોલીસ કર્મીને સજા કરી અમરેલી જિલ્લા પોલીસ વડાએ. વાત એમ છે કે, પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલ ચેકીગમાં અમરેલી પોલીસ આવાસમાં રહેતા કેટલાક પોલીસ કર્મચારીઓના નિવાસસ્થાનના વીજ મીટરમાં ચેડા કરીને વીજ ચોરી થઈ હોવાનું જાહેર કર્યું. જેના આધારે અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે, જેમના કવાર્ટરના વીજ જોડાણમાં ચેડા થયેલા અને વીજ ચોરી થઈ હોવાનું વીજ કંપનીએ કહ્યું તે તમામે તમામ 12 પોલીસ કર્મચારીઓને પોલીસ આવાસ ખાલી કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃઅમદાવાદના વિરાટનગરનુ નેશનલ હેન્ડલુમ સીલ, 6 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કરાયુ સીલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">