સામાન્ય વાહન ચાલકો માટે હેલમેટ ફરજિયાત, નેતાઓ માટે કેમ નહીં ?

|

Jan 10, 2019 | 11:00 AM

રાજકોટ પોલીસ આજકાલ ટ્રાફિકના કડક અમલવારી માટે ઝુંબેશ ચલાવે છે,પણ આ ઝુંબેશ નેતાઓ માટે નહિ પરંતુ સામાન્ય માણસ માટે હોય તેવો ઘાટ ઘડાયો છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો […]

સામાન્ય વાહન ચાલકો માટે હેલમેટ ફરજિયાત, નેતાઓ માટે કેમ નહીં ?

Follow us on

રાજકોટ પોલીસ આજકાલ ટ્રાફિકના કડક અમલવારી માટે ઝુંબેશ ચલાવે છે,પણ આ ઝુંબેશ નેતાઓ માટે નહિ પરંતુ સામાન્ય માણસ માટે હોય તેવો ઘાટ ઘડાયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આજે રાજકોટ પોલીસ દ્રારા હેલમેટ નહિ પહેરનાર 1091 લોકોને દંડ ફટકાર્યો પરંતુ બીજી બાજુ આજે ભાજપના નેતાઓ જ્યારે રેલી સ્વરૂપે ચૂંટણીનું ફોર્મ ભરવા જતા હતા ત્યારે એક પણ કાર્યકર્તાએ હેલમેટ પહેર્યુ ન હતુ.

રાજકોટ પોલીસના આ બેવડા વર્તનથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

[yop_poll id=545]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:43 am, Thu, 10 January 19

Next Article