બનાસકાંઠા : રાજયકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં આવેલા પોલીસ જવાનોની કફોડી સ્થિતિ, પાણી માટે પણ મારવા પડે છે વલખાં

|

Jan 17, 2019 | 10:25 AM

બનાસકાંઠા : પાલનપુરમાં CMના કાર્યક્રમમાં આવેલા પોલીસકર્મીઓને પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાલનપુર ખાતે યોજાનાર છે જ્યાં સી.એમ વિજય રૂપાણી ધ્વજવંદન કરશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ […]

બનાસકાંઠા : રાજયકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં આવેલા પોલીસ જવાનોની કફોડી સ્થિતિ, પાણી માટે પણ મારવા પડે છે વલખાં
Policemen facing trouble for water

Follow us on

બનાસકાંઠા : પાલનપુરમાં CMના કાર્યક્રમમાં આવેલા પોલીસકર્મીઓને પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાલનપુર ખાતે યોજાનાર છે જ્યાં સી.એમ વિજય રૂપાણી ધ્વજવંદન કરશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પરેડની તૈયારીમાં રોકાયેલા પોલીસકર્મીઓને ત્રણ માળ સુધી પાણી ઉપાડવુ પડી રહ્યુ છે. જણાવી દઈએ કે આ પોલીસકર્મીઓને રાજીવ ગાંધી આવસમાં રોકાણ આપવામાં આવ્યો છે જેનું કામ પણ પૂર્ણ નથી થયું.

[yop_poll id=637]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

 

Published On - 10:19 am, Thu, 17 January 19

Next Article