AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?

જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી વિશ્વ ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. વિશ્વના ખૂણે ખૂણે રહેતા કડવા પાટીદાર સમાજ દ્રારા આ વિશ્વ ઉમિયાધામનું નિર્માણ 100 વિંઘા જમીનમાં થશે. ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદાર સમાજનું એક મજબૂત સ્થાન રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપી, પાટીદાર સમાજને પણ આકર્ષવાનો પ્રયત્ન કરશે. ઉમિયાધામના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?
| Updated on: Mar 04, 2019 | 10:41 AM
Share

જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી વિશ્વ ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. વિશ્વના ખૂણે ખૂણે રહેતા કડવા પાટીદાર સમાજ દ્રારા આ વિશ્વ ઉમિયાધામનું નિર્માણ 100 વિંઘા જમીનમાં થશે. ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદાર સમાજનું એક મજબૂત સ્થાન રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપી, પાટીદાર સમાજને પણ આકર્ષવાનો પ્રયત્ન કરશે.

ઉમિયાધામના ખાતમૂહર્તની મહાપૂજામાં 11 હજાર પાટલા હશે. તો ઉમિયાધામમાં ઉમિયા માતાની મૂર્તિ 40 ફૂટની હશે. જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, 1 એડિશનલ ડિજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઇ, 450 પીએસઆઇ, 3500 પો.કો. અને હે.કો. રહેશે તહેનાત રહેશે.

શું છે ખાસ વિશેષતાઓ ?

3.75 કિમી સ્ક્વેર એરિયામાં સમગ્ર કાર્યક્રમ થશે 625 વિંઘામાં ઉમિયાનગરનું નિર્માણ થશે 5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે 20 હજાર સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે 5 હજાર માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે 4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે 3.75 કિમી સ્ક્વેર વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે 400 વિંઘામાં 75000 કાર અને બસોનું પાર્કિંગ 2 હજાર બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે 11 હજાર પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે અને વિશ્વ રેકોર્ડ સ્થપાશે. જે પછીના 6 મહિનામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો વિદેશની ધરતી પર જઈને જનજાગૃતિ કાર્યક્રમ કરશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">