અમદાવાદની મુલાકાતે ટ્રમ્પ: સ્વાગત માટે 1 કરોડ લોકો ઉપસ્થિત રહેશે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો દાવો

|

Feb 23, 2020 | 11:10 AM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવી રહ્યા છે. તે તેમના સ્વાગતની તૈયારીઓને જોઈને કેટલા ઉત્સાહિત છે, તે તેમના નિવેદનથી જાણી શકાય છે. ટ્રમ્પે એક રેલીમાં કહ્યું કે જ્યારે તે ભારત જશે તો ત્યાંના 1 કરોડ લોકો તેમનું સ્વાગત કરવા માટે રોડ પર ઉભા રહેશે.   Web Stories View more SBI પાસેથી 5 […]

અમદાવાદની મુલાકાતે ટ્રમ્પ: સ્વાગત માટે 1 કરોડ લોકો ઉપસ્થિત રહેશે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો દાવો

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવી રહ્યા છે. તે તેમના સ્વાગતની તૈયારીઓને જોઈને કેટલા ઉત્સાહિત છે, તે તેમના નિવેદનથી જાણી શકાય છે. ટ્રમ્પે એક રેલીમાં કહ્યું કે જ્યારે તે ભારત જશે તો ત્યાંના 1 કરોડ લોકો તેમનું સ્વાગત કરવા માટે રોડ પર ઉભા રહેશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રમ્પનો આ દાવો એટલા માટે રસપ્રદ છે કારણ કે તેમને પહેલા 50થી 70 લાખ લોકોના હાજર રહેવાની વાત કરી હતી. કોલોરાડો શહેરની એક રેલીને સંબોધિત કરતાં ટ્રમ્પ બોલ્યા કે વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાના સૌથી મોટા અને બ્રાન્ડ ન્યૂ ક્રિકેટ સ્ટેડિયમમાં 10 મિલિયન જેટલા લોકો સ્વાગત માટે ઉભા હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ રેલીમાં ટ્રમ્પે ટેરિફને લઈ ભારતને ઘેરયુ, તેમને કહ્યું કે હું આગામી અઠવાડિયે ભારત જઈ રહ્યો છું, ત્યાં બિઝનેસની વાત કરીશ. હું વડાપ્રધાન મોદીને ખુબ જ પસંદ કરૂ છું અને અમે ટેરિફની વાત કરીશું. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે પહેલા પણ સ્વાગત માટે અલગ અલગ દાવા કર્યા છે. એક વખત તેમને 50 લાખ અને બીજી વખત 70 લાખ લોકો સ્વાગત કરવા માટે આવશે તે વાત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સોનું ઓલટાઈમ હાઈ! 3 દિવસમાં સોનામાં 2,000 રૂપિયાનો વધારો

Published On - 9:00 am, Fri, 21 February 20

Next Article