ગામ આખુ ભલે માસ્ક પહેરે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલને તેની સાથે કોઈ લેવા દેવા નહી, સૌરાષ્ટ્રભરમાંથી સૌથી વધુ દર્દીઓ જ્યાં આવે છે ત્યાં માસ્કનો સંપૂર્ણ અભાવ

|

Sep 18, 2020 | 3:01 PM

રાજકોટમાં કોરોનાં અટકવાનું નામ નથી લઈ રહ્યો અને જનતા સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલવા માટે જાણે તૈયાર જ નથી. વાત સરકારી હોસ્પિટલની તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હવે આ જગ્યા પર સૌરાષ્ટ્રભરમાંથી સૌથી વધુ દર્દીઓ જ્યાં આવે છે ત્યાં માસ્કનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો. હોસ્પિટલમાં નર્સ સહિતના કર્મચારીઓ પણ માસ્ક વગર જોવા […]

ગામ આખુ ભલે માસ્ક પહેરે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલને તેની સાથે કોઈ લેવા દેવા નહી, સૌરાષ્ટ્રભરમાંથી સૌથી વધુ દર્દીઓ જ્યાં આવે છે ત્યાં માસ્કનો સંપૂર્ણ અભાવ
https://tv9gujarati.com/latest-news/gaam-aakhu-bhale…i-leva-deva-nahi-160425.html

Follow us on

રાજકોટમાં કોરોનાં અટકવાનું નામ નથી લઈ રહ્યો અને જનતા સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલવા માટે જાણે તૈયાર જ નથી. વાત સરકારી હોસ્પિટલની તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હવે આ જગ્યા પર સૌરાષ્ટ્રભરમાંથી સૌથી વધુ દર્દીઓ જ્યાં આવે છે ત્યાં માસ્કનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો. હોસ્પિટલમાં નર્સ સહિતના કર્મચારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા. હવે જ્યારે એક બાજુ કરોડોના ખર્ચે સઘન સિક્યોરિટી અને નિવૃત આર્મીમેનની ફોજ તૈનાત કરી દેવામાં આવી છે પણ બીજી બાજુ માસ્ક વગર લોકોના આંટાફેરા અટકાવી નથી શકાતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં રખાયેલા બાઉન્સરનું પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:54 pm, Wed, 16 September 20

Next Article