ઈડરમાં મગફળીનો ભાવ ટેકાના ભાવ કરતા નીચે જતા, રોષે ભરાયેલા ખેડૂતોએ કર્યો ચક્કાજામ

|

Nov 02, 2020 | 12:34 PM

સાબરકાંઠાના ઈડરમાં મગફળીનો બાવ ટેકાના ભાવ કરતા પણ નીચે જતા, ખેડૂતો રોષે ભરાયા હતા. અને ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈડર તાલુકાના સાપાવાડા નજીક રોષે ભરાયેલા ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ઈડરથી હિંમતનગર જતો સ્ટેટ હાઈવે ઉપર રસ્તા રોકો આંદોલન કરીને ચક્કાજામ કર્યુ હતું. આ પણ વાંચોઃ ગુજરાતમાં હવેથી લગ્ન સમારંભમાં 100ને બદલે […]

ઈડરમાં મગફળીનો ભાવ ટેકાના ભાવ કરતા નીચે જતા, રોષે ભરાયેલા ખેડૂતોએ કર્યો ચક્કાજામ

Follow us on

સાબરકાંઠાના ઈડરમાં મગફળીનો બાવ ટેકાના ભાવ કરતા પણ નીચે જતા, ખેડૂતો રોષે ભરાયા હતા. અને ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈડર તાલુકાના સાપાવાડા નજીક રોષે ભરાયેલા ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ઈડરથી હિંમતનગર જતો સ્ટેટ હાઈવે ઉપર રસ્તા રોકો આંદોલન કરીને ચક્કાજામ કર્યુ હતું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હવેથી લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકો ઉપસ્થિત રહી શકશે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article