હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની અસર 26 ઓગષ્ટ બાદ ગુજરાતમાં જોવા મળશે

|

Sep 19, 2020 | 7:19 PM

હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સવાર સુધીમાં વરસેલા કુલ વરસાદની ટકાવારી 102 ટકા નોંધાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં જોઈએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંઘીનગર સહીત ઉતર […]

હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની અસર 26 ઓગષ્ટ બાદ ગુજરાતમાં જોવા મળશે

Follow us on

હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સવાર સુધીમાં વરસેલા કુલ વરસાદની ટકાવારી 102 ટકા નોંધાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં જોઈએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંઘીનગર સહીત ઉતર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસવો જોઈએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ વરસ્યો છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનું રહ્યું છે. જેની અસર ગુજરાતમાં 26મી ઓગષ્ટ બાદ જોવા મળશે.

આ પણ વાંચોઃગોંડલનું અક્ષર મંદિર વરસાદી પાણીમાં ડૂબ્યુ

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 10:25 am, Mon, 24 August 20

Next Article