બંગાળની ખાડીમા લો પ્રેશર બનતા 3 વરસાદી સિસ્ટમ, ગુજરાતમાં વરસાવશે વરસાદ, આજે ગીરસોમનાથ, દ્વારકા, સુરતમાં ભારે વરસાદની આગાહી

|

Sep 20, 2020 | 10:33 PM

બંગાળની ખાડીમાં સક્રીય થનારી વરસાદી સિસ્ટમને પગલે, ગુજરાતમાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સૌરાષ્ટ્રના ગીરસોમનાથ અને દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાનારા લો પ્રેશરને પગલે, ગુજરાત અને તેની આસપાસમાં અન્ય વરસાદી સિસ્ટમ સક્રીય થશે. જેના કારણે ગુજરાતમાં 19 ઓગસ્ટે ભારેથી અતિભારે […]

બંગાળની ખાડીમા લો પ્રેશર બનતા 3 વરસાદી સિસ્ટમ, ગુજરાતમાં વરસાવશે વરસાદ, આજે ગીરસોમનાથ, દ્વારકા, સુરતમાં ભારે વરસાદની આગાહી

Follow us on

બંગાળની ખાડીમાં સક્રીય થનારી વરસાદી સિસ્ટમને પગલે, ગુજરાતમાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સૌરાષ્ટ્રના ગીરસોમનાથ અને દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાનારા લો પ્રેશરને પગલે, ગુજરાત અને તેની આસપાસમાં અન્ય વરસાદી સિસ્ટમ સક્રીય થશે. જેના કારણે ગુજરાતમાં 19 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના ડાયરેકટરનું કહેવું છે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે.

આ પણ વાંચોઃવડોદરામાં વરસાદ બંધ છતા, ઠેર ઠેર ભરાયા છે વરસાદી પાણી

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 9:18 am, Mon, 17 August 20

Next Article