ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા, રાજ્યમાં ફરી વરસાદની આગાહી, જુઓ VIDEO

|

Nov 10, 2019 | 9:21 AM

   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો […]

ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા, રાજ્યમાં ફરી વરસાદની આગાહી, જુઓ VIDEO
પ્રતિકાત્મક તસવીર

Follow us on

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 તારીખે રાજ્યના બનાસકાંઠા, પાટણ, વલસાડ, કચ્છમાં વરસાદની શક્યતા છે. જ્યારે 14 તારીખે જામનગર, પોરબંદર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી વરસાદની આગાહીને પગલે ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો : VIDEO: ખેડૂતોએ મગફળી અને મગફળીના ફોતરા સળગાવી કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન માટે સરકાર પાસે માગી સહાય

Next Article