VIDEO: રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ

|

Sep 13, 2020 | 8:07 AM

રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે કચ્છના ભૂજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ તો દાંતીવાડા, ઇડર, અંજારમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લામાં પણ ઉપલેટા, જેતપુર, ગોંડલમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં દાંતીવાડા, થરાદ, […]

VIDEO: રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ

Follow us on

રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે કચ્છના ભૂજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ તો દાંતીવાડા, ઇડર, અંજારમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લામાં પણ ઉપલેટા, જેતપુર, ગોંડલમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં દાંતીવાડા, થરાદ, ધાનેરા, વડગામ, ડીસામાં એકથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article