સ્કૂલ ફી મુદ્દે વાલીઓની FRCમાં રજૂઆત, કેટલી ફી ભરવી તે બાબતે શિક્ષણ વિભાગ પરિપત્ર કરે તેવી માગ

સ્કૂલ ટ્યૂશન ફી મુદ્દે વાલીઓએ એફઆરસીમાં રજૂઆત કરી અને ટ્યુશન ફી મુદ્દે સરકાર વેબસાઈટ પર વિગતો દર્શાવે તેવી માગણી કરી છે. તમામ સ્કૂલો નોટિસ બોર્ડ પર ટ્યુશન ફીની વિગત દર્શાવે અને એફઆરસી પોતાની વેબસાઈટ પર ટ્યુશન ફીની માહિતી દર્શાવે. 25 ટકા ફી માફી મુદ્દે સ્કૂલોને શિક્ષણ વિભાગ લેખિતમાં જાણ કરે તેમજ વાલીઓએ કેટલી ફી ભરવી […]

સ્કૂલ ફી મુદ્દે વાલીઓની FRCમાં રજૂઆત, કેટલી ફી ભરવી તે બાબતે શિક્ષણ વિભાગ પરિપત્ર કરે તેવી માગ
Follow Us:
| Updated on: Nov 05, 2020 | 7:14 PM

સ્કૂલ ટ્યૂશન ફી મુદ્દે વાલીઓએ એફઆરસીમાં રજૂઆત કરી અને ટ્યુશન ફી મુદ્દે સરકાર વેબસાઈટ પર વિગતો દર્શાવે તેવી માગણી કરી છે. તમામ સ્કૂલો નોટિસ બોર્ડ પર ટ્યુશન ફીની વિગત દર્શાવે અને એફઆરસી પોતાની વેબસાઈટ પર ટ્યુશન ફીની માહિતી દર્શાવે. 25 ટકા ફી માફી મુદ્દે સ્કૂલોને શિક્ષણ વિભાગ લેખિતમાં જાણ કરે તેમજ વાલીઓએ કેટલી ફી ભરવી તે બાબતે શિક્ષણ વિભાગ પરિપત્ર કરે તેવી પણ માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોનાકાળમાં દિવાળીના તહેવાર મામલે અગમચેતી, AMCએ શહેરમાં સુપર સ્પ્રેડર્સની તપાસ શરૂ કરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">