Panchamahal: ગોધરા નગરપાલિકામાં સત્તાને લઈને ઘમાસાણ
Panchamahal: ગોધરા નગરપાલિકામાં સત્તાને લઈને ભાજપ અને અપક્ષ સભ્યો વચ્ચે ઘમાસાણ સર્જાયું છે. વોર્ડ-7ના વિજેતા અપક્ષ ઉમેદવાર સામે ભાજપે અરજી કરી છે.
Panchamahal: ગોધરા નગરપાલિકામાં સત્તાને લઈને ભાજપ અને અપક્ષ સભ્યો વચ્ચે ઘમાસાણ સર્જાયું છે. વોર્ડ-7ના વિજેતા અપક્ષ ઉમેદવાર સામે ભાજપે અરજી કરી છે. વિજેતા ઉમેદવારને 4 સંતાન હોવાની ભાજપે કલેક્ટરને અરજી કરી છે. ગોધરા નગરપાલિકામાં સત્તા મેળવવા ભાજપ અને અપક્ષોમાં હોડ લાગી છે. ગોધરા નગરપાલિકાની 44માંથી ભાજપ અને અપક્ષોએ 18-18 બેઠકો જીતી છે, જ્યારે 7 બેઠક AIMIM અને 1 બેઠક કોંગ્રેસના ફાળે આવી છે.
આ પણ વાંચો: PM Modi એ અમદાવાદ એરપોર્ટ પર યોજી બેઠક, સીએમ રૂપાણી અને ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રહ્યાં હાજર
Follow Us
Latest Videos
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું