AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંચમહાલના ગોધરાના પીપળીયા ગામલોકોની ફરિયાદ, વિજળીના ધાંધિયાથી ગ્રામજનો પરેશાન

રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે જ્યોર્તિગ્રામ યોજના. જોકે આ યોજના માત્ર કાગળ પર હોય તેવી ફરિયાદ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પીપળીયા ગામના લોકો કરી રહ્યા છે. પાછલા 4 વર્ષોથી જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગામનો સમાવેશ તો થયો છે. પરંતુ ગામ હોય કે ખેતર. ગ્રામજનોને સતત વીજળીના ધાંધિયાનો સમનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ શું […]

પંચમહાલના ગોધરાના પીપળીયા ગામલોકોની ફરિયાદ, વિજળીના ધાંધિયાથી ગ્રામજનો પરેશાન
| Updated on: Dec 06, 2020 | 3:39 PM
Share

રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે જ્યોર્તિગ્રામ યોજના. જોકે આ યોજના માત્ર કાગળ પર હોય તેવી ફરિયાદ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પીપળીયા ગામના લોકો કરી રહ્યા છે. પાછલા 4 વર્ષોથી જ્યોર્તિગ્રામ યોજના હેઠળ ગામનો સમાવેશ તો થયો છે. પરંતુ ગામ હોય કે ખેતર. ગ્રામજનોને સતત વીજળીના ધાંધિયાનો સમનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે પીપળીયાના ગ્રામજનો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
g clip-path="url(#clip0_868_265)">