ગુજરાતના 150 જેટલા વિદ્યાર્થીઓ સિંગાપોરમાં ફસાયા, PMOને ટ્વીટ કરીને માગી મદદ

|

Sep 28, 2020 | 6:27 PM

ગુજરાતના 150 જેટલા વિદ્યાર્થીઓ સિંગાપોરમાં ફસાયેલા છે અને છેલ્લા 2 મહિનાથી તેઓ ભારત આવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ઈન્ડિયન એમ્બેસીમાં તેમને સાંભળનારૂ કોઈ જ નથી. ત્યાં તેમને એક જ જવાબ મળે છે કે તમે રાહ જુઓ. તેથી વિદ્યાર્થીઓએ હવે PMOને ટ્વીટ કરીને મદદ માગી છે. ત્યારે વિદ્યાર્થીઓ પાસ પૂરતા નાણા ન હોવાથી ખાવા-પીવામાં […]

ગુજરાતના 150 જેટલા વિદ્યાર્થીઓ સિંગાપોરમાં ફસાયા, PMOને ટ્વીટ કરીને માગી મદદ

Follow us on

ગુજરાતના 150 જેટલા વિદ્યાર્થીઓ સિંગાપોરમાં ફસાયેલા છે અને છેલ્લા 2 મહિનાથી તેઓ ભારત આવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ઈન્ડિયન એમ્બેસીમાં તેમને સાંભળનારૂ કોઈ જ નથી. ત્યાં તેમને એક જ જવાબ મળે છે કે તમે રાહ જુઓ. તેથી વિદ્યાર્થીઓએ હવે PMOને ટ્વીટ કરીને મદદ માગી છે. ત્યારે વિદ્યાર્થીઓ પાસ પૂરતા નાણા ન હોવાથી ખાવા-પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને તંત્ર દ્વારા પણ કોઈ મદદ ન મળતાં વિદ્યાર્થીઓ પરેશાન થયા છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:25 am, Mon, 25 May 20

Next Article