1 હજાર રૂપિયામાં રાહત દરે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આક્ષેપ

|

Feb 27, 2020 | 1:26 PM

કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂપિયા 1 હજારમાં રાહત દરે ટેબલેટ આપવા મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા વિદ્યાર્થીઓને જે ટેબલેટ આપવામાં આવે છે. તે ખુલ્લા બજારમાં ખુબ જ સસ્તા ભાવે મળે છે. તેમ છતાં સરકાર ટેબલેટ ઉત્પાદન કંપનીને ચારથી પાંચ ગણી કિંમત ચુકવી રહી […]

1 હજાર રૂપિયામાં રાહત દરે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આક્ષેપ

Follow us on

કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂપિયા 1 હજારમાં રાહત દરે ટેબલેટ આપવા મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા વિદ્યાર્થીઓને જે ટેબલેટ આપવામાં આવે છે. તે ખુલ્લા બજારમાં ખુબ જ સસ્તા ભાવે મળે છે. તેમ છતાં સરકાર ટેબલેટ ઉત્પાદન કંપનીને ચારથી પાંચ ગણી કિંમત ચુકવી રહી છે. જોકે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધાનાણીના આ આક્ષેપને ફગાવ્યો હતો અને કહ્યું હતું કે, ટેબલેટના ભાવ તેમાં રહેલી સુવિધા મુજબ હોય છે.

આ પણ વાંચોઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ગૃહમાં મહત્વનું નિવેદનઃ સરકારને ઘણા ગાઠતા નથી પરંતુ…

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધાનાણીએ રજૂ કરેલી કિંમતની સામે હાલ સરકાર દ્વારા પૂરા પડાતા ટેબલેટની વર્તમાન કિંમતના કાગળો મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા અને કહ્યું કે વિપક્ષના નેતા દ્વારા કરવામાં આક્ષેપ પાયાહિન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article