Valentine’s day પર પત્નીને જીવનદાન, અમદાવાદના વિનોદભાઇ પત્ની રીટાબેનને આપશે કીડની

|

Feb 14, 2021 | 3:23 PM

 valentine's day પર પ્રેમની અદ્ભુત કહાની સામે આવી છે. અમદાવાદના રીટાબેન કે જેમના પતિ વિનોદભાઈ પત્નીને કીડની દાન આપશે.

 Valentines day પર પત્નીને જીવનદાન, અમદાવાદના વિનોદભાઇ પત્ની રીટાબેનને આપશે કીડની

Follow us on

valentine’s day પર પ્રેમની અદ્ભુત કહાની સામે આવી છે .અમદાવાદના  રીટાબેન કે જેમના પતિ વિનોદભાઈ પત્નીને પોતાની એનિવર્સીરીના દિવસે જ એવી અનોખી ગિફ્ટ આપી છે કે તે જીવનભર તેમને યાદ તો રહેશે જ પરંતુ જીવન પણ આપતી રહેશે  વિનોદ પટેલના પત્નીની કીડની ફેઈલ થઈ ગઈ અને આખોય પરિવાર ચિંતામાં મુકાઈ ગયોડોક્ટર્સે સલાહ આપી કે ક્યાં તો ડાયાલિસીસ નિયમિત કરાવવું પડે ક્યાં તો કીડની બદલવી પડે.રીટાબેનની ઉંમર ઓછી હોવાને કારણે તેમની કીડની બદલવાનો વિકલ્પ પસંદ કરવો જરૂરી હતો.અને વિનોદભાઈએ પોતાની કિડની પત્નીને જ દાન કરવાનો નિર્ણય એનીવર્સરીના દિવસે લીધો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Next Article