સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

|

Oct 19, 2020 | 10:53 AM

જો તમારી કારમાં કિંમતી સામાન હોય તો રસ્તા ઉપર કાર પાર્ક કરતા પહેલા ચેતજો. કારણ કે સુરતના કાપોદ્રામાં એક વ્યક્તિને રસ્તા ઉપર કાર પાર્ક કરવી મોંઘી પડી છે. બાઈક પર આવેલો ગઠિયો કારનો કાચ તોડીને 3.5 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ધોળે દિવસે લોકોની અવર-જવર હતી […]

સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

Follow us on

જો તમારી કારમાં કિંમતી સામાન હોય તો રસ્તા ઉપર કાર પાર્ક કરતા પહેલા ચેતજો. કારણ કે સુરતના કાપોદ્રામાં એક વ્યક્તિને રસ્તા ઉપર કાર પાર્ક કરવી મોંઘી પડી છે. બાઈક પર આવેલો ગઠિયો કારનો કાચ તોડીને 3.5 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ધોળે દિવસે લોકોની અવર-જવર હતી તે સમયે લોકોની નજર સામે જ એક ગઠિયો ગાડી પાસે આવ્યો અને કારની ડાબી બાજુનો આગળનો કાચ તોડીને તેમાંથી 3.5 લાખ રૂપિયા લઈને બાઈક પર ફરાર થઈ ગયો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોણ છે 51 કરોડના દાતા? મા ઉમિયાના મંદિરના નિર્માણમાં આપ્યું 51 કરોડનું દાન

Published On - 9:48 am, Sat, 29 February 20

Next Article