ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન આવતા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ,ગાંધીનગરનાં ગૃહ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું

|

Sep 21, 2020 | 10:55 AM

ગાંધીનગરનાં ગૃહ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે અને તેમાં જણાવ્યા અનુસાર ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન આવતા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. આ તહેવારોમાં જન્માષ્ટમી, પર્યુષણ, મેળા, ગણેશ મહોત્સવ, પૂનમની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે  સાથે જ પગપાળા યાત્રા, સેવા કેમ્પ, તાજીયા જુલુસ, વિસર્જન યાત્રા, શોભાયાત્રા કે સરઘસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો […]

ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન આવતા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ,ગાંધીનગરનાં ગૃહ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું
http://tv9gujarati.in/ogast-thi-saptem…aar-notification/

Follow us on

ગાંધીનગરનાં ગૃહ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે અને તેમાં જણાવ્યા અનુસાર ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન આવતા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. આ તહેવારોમાં જન્માષ્ટમી, પર્યુષણ, મેળા, ગણેશ મહોત્સવ, પૂનમની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે  સાથે જ પગપાળા યાત્રા, સેવા કેમ્પ, તાજીયા જુલુસ, વિસર્જન યાત્રા, શોભાયાત્રા કે સરઘસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સૂચનાનાં પાલન માટે જિલ્લા તંત્રના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:24 pm, Sat, 8 August 20

Next Article