ગુજરાતમાં કોરોનાના નવા 1094 કેસ, 19ના મોત, 76 દર્દી વેન્ટીલેટર ઉપર

|

Sep 20, 2020 | 10:45 PM

ગુજરાતમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 1094 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 19 દર્દીના મોત નિપજ્યા છે. તો 1015 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં આજની તારીખે કુલ 5.01 લાખ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયેલા છે. જેમાંથી 5 લાખ લોકોને હોમ ક્વોરેન્ટાઈન છે. અને 991 વ્યક્તિઓને ફેસેલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા […]

ગુજરાતમાં કોરોનાના નવા 1094 કેસ, 19ના મોત, 76 દર્દી વેન્ટીલેટર ઉપર

Follow us on

ગુજરાતમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 1094 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 19 દર્દીના મોત નિપજ્યા છે. તો 1015 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં આજની તારીખે કુલ 5.01 લાખ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયેલા છે. જેમાંથી 5 લાખ લોકોને હોમ ક્વોરેન્ટાઈન છે. અને 991 વ્યક્તિઓને ફેસેલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા કોરોનાના 19 દર્દીમાં સુરત શહેર અને જિલ્લાના કુલ 9, અમદાવાદના 3, વડોદરાના 2, ગીરસોમનાથ, મહેસાણા, જૂનાગઢ, મોરબી. રાજકોટના એક એક દર્દીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો 2767 ઉપર પહોચ્યો છે. રાજ્યમાં કોરોનાના 14,359 દર્દીઓ એકટીવ છે. જેમાંથી 76 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 14,283 દર્દીઓની હાલત સ્થિર છે.

આ પણ વાંચોઃભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિગ બેટ્સમેન, ઉતરપ્રદેશના કેબિનેટ પ્રધાન ચેતન ચૌહાણની સ્થિતિ નાજુક, ખાનગી હોસ્પિટલમાં દાખલ

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 2:42 pm, Sat, 15 August 20

Next Article