સફાઈ માટે હાઈટેક રોબોટ! રોબોટ ગટરના મેનહોલની કરશે સફાઈ, જુઓ VIDEO

|

Nov 09, 2020 | 5:11 PM

પાટનગર ગાંધીનગરમાં ગટરના મેનહોલની સફાઈ હવે એક હાઈટેક રોબોટ કરશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાઈટેક રોબોટનું ઉદઘાટન કર્યું. સાબરમતી ગેસ કંપનીએ 38 લાખથી વધુની કિંમતનો રોબોટ ભેટ આપ્યો છે. આ રોબોટ થકી ગટરના મેનહોલમાં 8 મીટર ઉંડે સુધી સફાઈ કરી શકશે. મેનહોલમાં ગમે તેટલું પાણી ભરાયેલું હશે તો પણ રોબોટને અડચણ નહીં પડે. આ […]

સફાઈ માટે હાઈટેક રોબોટ! રોબોટ ગટરના મેનહોલની કરશે સફાઈ, જુઓ VIDEO

Follow us on

પાટનગર ગાંધીનગરમાં ગટરના મેનહોલની સફાઈ હવે એક હાઈટેક રોબોટ કરશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાઈટેક રોબોટનું ઉદઘાટન કર્યું. સાબરમતી ગેસ કંપનીએ 38 લાખથી વધુની કિંમતનો રોબોટ ભેટ આપ્યો છે. આ રોબોટ થકી ગટરના મેનહોલમાં 8 મીટર ઉંડે સુધી સફાઈ કરી શકશે. મેનહોલમાં ગમે તેટલું પાણી ભરાયેલું હશે તો પણ રોબોટને અડચણ નહીં પડે. આ રોબોટને એક ઓપરેટર અને એક હેલ્પર થકી ઓપરેટ કરી શકાશે. આ રોબોટના આગમન બાદ હવે સફાઈ કર્મચારીઓએ ગટરમાં ઉતરીને જોખમ નહીં લેવું પડે. આ અત્યાધુનિક રોબોટમાં એક સેન્સર પણ ફીટ કરાયેલું છે, જેના થકી મેનહોલમાં ઝેરી ગેસ ઉતપન્ન થયો હશે તો જાણ થઈ જશે.

આ પણ વાંચો: અમદાવાદ: કઠવાડામાં આવેલી ઇન્ક બનાવતી કંપનીમાં લાગી આગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article