ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે, હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ

|

Sep 28, 2020 | 5:47 PM

હવે રાજ્યમાં ખાનગી લેબમાં પણ કોરોના વાઈરસનો ટેસ્ટ થઈ શકશે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ છે કે ખાનગી લેબમાં ટેસ્ટ માટે ડૉકટરની મંજૂરી જરૂરી છે. MCIની ગાઈડલાઈન મુજબ ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે. ત્યારે જો સરકારની ગાઈડલાઈનનો ભંગ થશો તો પગલા લેવામાં આવશે. Web Stories View more નીતા અંબાણી સવાર […]

ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે, હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ

Follow us on

હવે રાજ્યમાં ખાનગી લેબમાં પણ કોરોના વાઈરસનો ટેસ્ટ થઈ શકશે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ છે કે ખાનગી લેબમાં ટેસ્ટ માટે ડૉકટરની મંજૂરી જરૂરી છે. MCIની ગાઈડલાઈન મુજબ ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે. ત્યારે જો સરકારની ગાઈડલાઈનનો ભંગ થશો તો પગલા લેવામાં આવશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:09 pm, Tue, 2 June 20

Next Article