રાજ્યના લાખો પેનશનર્સને હાઇકોર્ટની રાહત, સ્કેલ ટુ સ્કેલનો લાભ તમામ પેંશનર્સને મળશે

|

Jul 10, 2019 | 11:54 AM

રાજ્યના લાખો પેન્શનર્સને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હવે રાજ્યના તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલ પેન્શનનો લાભ મળશે તેવો હાઈકોર્ટે આદેશ કર્યો છે. અને આ લાભ 2006થી તમામ પેન્શનર્સને આપવા માટે હાઈકોર્ટે સરકારને હુકમ કર્યો છે. આ પહેલા સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય તેવા પેન્શનર્સને જ નેશનલ બેનિફિટ આપવા 2018માં ઠરાવ પસાર કર્યો હતો. આ […]

રાજ્યના લાખો પેનશનર્સને હાઇકોર્ટની રાહત, સ્કેલ ટુ સ્કેલનો લાભ તમામ પેંશનર્સને મળશે

Follow us on

રાજ્યના લાખો પેન્શનર્સને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હવે રાજ્યના તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલ પેન્શનનો લાભ મળશે તેવો હાઈકોર્ટે આદેશ કર્યો છે. અને આ લાભ 2006થી તમામ પેન્શનર્સને આપવા માટે હાઈકોર્ટે સરકારને હુકમ કર્યો છે. આ પહેલા સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય તેવા પેન્શનર્સને જ નેશનલ બેનિફિટ આપવા 2018માં ઠરાવ પસાર કર્યો હતો.

આ પણ વાંચો: માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

જેની સામે હાઈકોર્ટમાં અપીલ કર્યા બાદ હાઈકોર્ટે સરકારના ઠરાવને રદ કર્યો છે. અને હવે હાઈકોર્ટમાં અરજી કરી હોય કે ન કરી હોય તમામ પેન્શનર્સને 2006થી આ લાભ આપવા હાઈકોર્ટે હુકમ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article