બિનસચિવાલય ક્લાર્કની EXAM રદ થયા બાદ અફવા મુદ્દે પોલીસ ભરતી બોર્ડના ચેરમેનનો ખુલાસો

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ થવાના માહોલમાં લોકરક્ષક દળની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. શૈક્ષણિક લાયકાતના ફેરફારની અસર ચાલુ લોકરક્ષક દળની ભરતીમાં નહીં થાય. બિનસચિવાલયની પરીક્ષા રદ થયા બાદ ફેલાતી અફવાઓનું પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે ખંડન કર્યું છે. આ પણ વાંચોઃ નરોડા ભાજપના સત્તાવાર વોટ્સઅપ ગ્રૂપમાં બિભત્સ ફોટા પોસ્ટ […]

બિનસચિવાલય ક્લાર્કની EXAM રદ થયા બાદ અફવા મુદ્દે પોલીસ ભરતી બોર્ડના ચેરમેનનો ખુલાસો
Follow Us:
| Updated on: Oct 15, 2019 | 6:21 PM

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ થવાના માહોલમાં લોકરક્ષક દળની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. શૈક્ષણિક લાયકાતના ફેરફારની અસર ચાલુ લોકરક્ષક દળની ભરતીમાં નહીં થાય. બિનસચિવાલયની પરીક્ષા રદ થયા બાદ ફેલાતી અફવાઓનું પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે ખંડન કર્યું છે.

આ પણ વાંચોઃ નરોડા ભાજપના સત્તાવાર વોટ્સઅપ ગ્રૂપમાં બિભત્સ ફોટા પોસ્ટ થયા બાદ ભાજપ નેતા આઈ.કે જાડેજાનો ખુલાસો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિકાસ સહાયે સૂચના જારી કરીને જણાવ્યું કે LRDની ભરતી પ્રક્રિયા આખરી તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેનું પરિણામ જાહેર થશે. તેમણે એમપણ કહ્યું કે, અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારોના દસ્તાવેજોની હાલ ચકાસણીની કામગીરી ચાલુ છે. આ કાર્યવાહીને 45 દિવસની અંદર પૂર્ણ થવાની શક્યતા છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડરના પરિણામ વેબસાઈટ પર મુકવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">