AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin patel : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ મુખ્યપ્રધાનની રેસમાં, આવો જાણીએ તેની કારકિર્દી વિશે

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની રાજકીય કારકિર્દી વિષેની જાણી-અજાણી વાતો.

Nitin patel : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ મુખ્યપ્રધાનની રેસમાં, આવો જાણીએ તેની કારકિર્દી વિશે
nitin Patel
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 4:30 PM
Share

નીતિન રતિલાલ પટેલનો જન્મ 22 જૂન 1956ના રોજ થયો હતો. ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ 5 ઓગસ્ટ 2016 થી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય, તબીબી શિક્ષણ, કુટુંબ કલ્યાણ, માર્ગ અને મકાન, મૂડી પ્રોજેક્ટ તરીકે સેવા આપે છે. નીતિન પટેલ વર્ષ 1990થી 2017 સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. નીતિન પટેલે તેમની રાજકીય કારકિર્દી ની શરૂઆત સને 1977માં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કરી હતી.

છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નીતિન પટેલ સરકારમાં અનેક ખાતાઓમાં મંત્રી તરીકે સફળ કામ કરી ચૂક્યા છે, સાથે જ સંગઠનમાં પણ તેમની પકડ મજબૂત છે. નીતિન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડ બુકમાં પણ સામેલ છે.

રાજકિય કારકિર્દીની વાત કરીએ તો નવનિર્માણ આંદોલનમાં મહામંત્રી, કડી નગરપાલિકામાં સભ્ય, કડી પાલિકાના ચેરમન, કડી પાલિકાના પ્રમુખ, કડી વિધાનસભા સીટ પરથી જીત, કડી સીટ પરથી બીજી વખત જીત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન, ત્રીજી વખત કડી સીટ પરથી બીજી વખત જીત ,એગ્રીલકલ્ચર અને નાની સિંચાઇ ખાતાના પ્રધાન રહી ચુક્યા છે. સંસદીય કારકિર્દીની વાતમાં આવે તો  ગુજરાત વિધાનસભા, 1990-95, 1995-97 અને 1998-2002 સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, 1995-96, કૃષિ, નાની અને મધ્યમ સિંચાઈ યોજનાઓ, 1998-99, નાની અને મધ્યમ સિંચાઈ યોજનાઓ, રસ્તાઓ અને ઇમારતો, 1999-2001, નાણા અને મહેસૂલ, 2001-02, પાણી પુરવઠો, જળ સંસાધન (, શહેરી વિકાસ અને શહેરી આવાસ, 2008માં મંત્રી રહી ચુક્યા છે.

આ પણ વાંચો :

Gandhinagar : ગુજરાતના CM વિજય રૂપાણીનું રાજીનામું, એક નજર રૂપાણીની રાજકીય કારર્કિદી પર

આ પણ વાંચો :

GUJARAT RAIN : છેલ્લા 24 કલાકમાં વડોદરા અને રાપરમાં 4 ઇંચ વરસાદ, ડીસા-વિજયનગર-પાદરામાં પોણા 4 ઇંચ વરસાદ નોંધાયો

રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
g clip-path="url(#clip0_868_265)">