ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO

  માત્ર એક ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય થઈ ગઈ છે. અમદાવાદનો સીટીએમ વિસ્તાર પણ બાકાત નથી. અહીં કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનનું સૂરસુરિયું થઈ ગયું છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? […]

ધોધમાર વરસાદથી સામે આવી AMCના અધિકારીઓની લાલિયાવાડી અને સ્થાનિક નેતાઓની બેદરકારી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 4:44 AM

માત્ર એક ઈંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય થઈ ગઈ છે. અમદાવાદનો સીટીએમ વિસ્તાર પણ બાકાત નથી. અહીં કોર્પોરેશનના પ્રી-મોન્સૂન પ્લાનનું સૂરસુરિયું થઈ ગયું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નેશનલ હાઈવે નંબર 8ના સર્વિસ રોડ પર એક ડમ્પર ફસાઈ ગયું છે. રસ્તો બેસી જતાં ડમ્પરનું એક ટાયર અંદર ઉતરી ગયું છે. સામાન્ય કહેવાય તેવા એક ઈંચ વરસાદમાં જ અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે. પાણીની પાઈપલાઈન ખોદ્યા બાદ જે પુરાણ કરવામાં આવ્યુ હતું, તેમાં કેટલી પોલંપોલ કરવામાં આવી તેનો પુરાવો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ દ્રશ્યો જ કહી આપે છે કે કોર્પોરેશનના અધિકારીઓ કામમાં કેટલી લાલિયાવાડી કરી રહ્યા છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ કામમાં કેટલી બેદરકારી દાખવી રહ્યા છે. વરસાદ બંધ થઈ ગયાને કલાકો થઈ ગયા છતાં હજુ સુધી પાણી નથી ઓસર્યા તેવામાં ડમ્પર ફસાઈ જતાં હવે વાહનચાલકોને વધુ મુશ્કેલી પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: RBIને મોટો ઝટકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ આપ્યુ રાજીનામુ!

Latest News Updates

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
g clip-path="url(#clip0_868_265)">