પાટણમાં સાર્વત્રિક વરસાદ, સરસ્વતીનું નાયતા તળાવ છલકાયુ, ગામમાં ઘુસ્યા પાણી

|

Sep 20, 2020 | 11:16 PM

પાટણના સરસ્વતી તાલુકામાં પડેલા વરસાદને પગલે ગામના નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પાટણના સરસ્વતી, સિધ્ધપુર અને પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉપરવાસના વરસાદને પગલે સરસ્વતીનુ નાયકા તળાવ છલકાઈ ગયુ છે. તળાવના પાણી ગામમાં ઘુસતા ગામવાસીઓમાં ચિંતા પ્રસરી જવા પામી છે. સાર્વત્રિક વરસાદને પગલે, વરસાદી પાણી ફરી વળતા ડિસા હારીજ જવાના માર્ગે […]

પાટણમાં સાર્વત્રિક વરસાદ, સરસ્વતીનું નાયતા તળાવ છલકાયુ, ગામમાં ઘુસ્યા પાણી

Follow us on

પાટણના સરસ્વતી તાલુકામાં પડેલા વરસાદને પગલે ગામના નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પાટણના સરસ્વતી, સિધ્ધપુર અને પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉપરવાસના વરસાદને પગલે સરસ્વતીનુ નાયકા તળાવ છલકાઈ ગયુ છે. તળાવના પાણી ગામમાં ઘુસતા ગામવાસીઓમાં ચિંતા પ્રસરી જવા પામી છે. સાર્વત્રિક વરસાદને પગલે, વરસાદી પાણી ફરી વળતા ડિસા હારીજ જવાના માર્ગે આવતા ડીપવેમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહારને અટકાવી દેવામાં આવ્યો છે.

આ પણ જુઓઃVIDEO: રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર, આજી-1 ડેમની જળસપાટી 26 ફૂટ થઈ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 5:19 am, Thu, 13 August 20

Next Article