VIDEO: નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી 3 ફૂટ ઉપર વહી રહી છે
સતત વરસી રહેલા વરસાદ અને પાણીની આવકના કારણે નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. પૂર્ણા નદી હાલમાં 26 ફૂટ પર વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે જે વટાવી ચુકી છે. ભયજનક સપાટી કરતા 3 ફૂટ વધારે પૂર્ણા નદીની સપાટી હાલ છે. આ પણ વાંચો: પંચમહાલ: દેવ ડેમના 4 દરવાજા […]

સતત વરસી રહેલા વરસાદ અને પાણીની આવકના કારણે નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. પૂર્ણા નદી હાલમાં 26 ફૂટ પર વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે જે વટાવી ચુકી છે. ભયજનક સપાટી કરતા 3 ફૂટ વધારે પૂર્ણા નદીની સપાટી હાલ છે.
આ પણ વાંચો: પંચમહાલ: દેવ ડેમના 4 દરવાજા ખોલાયા, નીચાણવાળા 23 ગામોને કરાયા એલર્ટ, જુઓ VIDEO
નદી કાંઠા વિસ્તારના 3 મકાનો ધરાશાઈ થયાની ધટના સામે આવી છે. જ્યારે 300 ઘરોમાં પાણી ભરાયા છે. અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
