હવે ગાડી ચલાવતા સમયે સાથે નહીં રાખવું પડે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુક, આજથી બદલાયા નિયમો, જાણો શુ છે ટ્રાફીકની નવાજૂની

|

Oct 01, 2020 | 3:01 PM

હવે જો ગાડી ચલાવતી વખતે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ, RC પેપર્સ, પીયૂસી કે ઇન્સ્યોરન્સ પેપર્સ સાથે રાખવાનું ભૂલી ગયા હોવ તો ચિંતા નહિ કરતા, હવે તેની હાર્ડ કોપી સોફ્ટ કોપી રાખવા બરાબર જ માન્ય ગણાશે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા આ અંગે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આઇટી એક્ટ 2000 અને મોટર વ્હીકલ એક્ટ 1988માં […]

હવે ગાડી ચલાવતા સમયે સાથે નહીં રાખવું પડે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુક, આજથી બદલાયા નિયમો, જાણો શુ છે ટ્રાફીકની નવાજૂની

Follow us on

હવે જો ગાડી ચલાવતી વખતે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ, RC પેપર્સ, પીયૂસી કે ઇન્સ્યોરન્સ પેપર્સ સાથે રાખવાનું ભૂલી ગયા હોવ તો ચિંતા નહિ કરતા, હવે તેની હાર્ડ કોપી સોફ્ટ કોપી રાખવા બરાબર જ માન્ય ગણાશે.

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા આ અંગે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આઇટી એક્ટ 2000 અને મોટર વ્હીકલ એક્ટ 1988માં કરેલા સુધારા પ્રમાણે હવે ડિજિલોકરમાં સેવ કરેલા લાઇસન્સ અને RC પેપર્સ પણ કાયદેસર ગણાશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સોફ્ટ કોપીમાં ડ્રાઇવિંગ લાયસન્સ કે RC પેપર્સ કાયદેસર હોવાનો મતલબ એ નથી કે તમે તમારી સાથે સ્કેન્ડ કોપી સાથે રાખીને ચાલો. ફક્ત ડિજિલોકરમાં રાખેલા ડોક્યુમેન્ટ્સ જ કાયદેસર રીતે માન્ય ગણાશે. ડિજિલોકર સરકારની એક એપ્લિકેશન છે જે સ્માર્ટફોનમાં આસાનીથી ખોલી શકાય છે. આ એપ્લિકેશ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ તે ઓટોમેટિકલી વેલીડ થઈ જશે.

સામાન્ય લોકોને આટલી મોટી રાહત આપવાનો નિર્ણય અસંખ્ય ફરિયાદો અને આરટીઆઇ એપ્લિકેશન મળ્યા બાદ કરવામાં આવ્યો છે. કેટલાક વાહનચાલકોએ વાંધો ઉઠાવ્યો હતો કે ડિજિલોકર કે એમપરિવર્તનના રાખવામાં આવેલ ડોક્યુમેન્ટ્સને ટ્રાફિક પોલીસ અને મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ માન્ય નથી રાખતું..

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article