NARMADA : SOU ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટી, શનિ-રવિ બે દિવસમાં 50 હજાર લોકોની મુલાકાત

|

Jul 18, 2021 | 7:18 PM

ગુજરાતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળો પર હાલ લોકોની ભીડ ઉમટી રહી છે. જેમાં નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે શનિવાર અને રવિવારની રજામાં 50 હજાર કરતા વધુ પ્રવાસી પહોંચ્યા હતા.

NARMADA : SOU ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટી, શનિ-રવિ બે દિવસમાં 50 હજાર લોકોની મુલાકાત
NARMADA : SOU

Follow us on

NARMADA : કોરોનાની બીજી લહેર હળવી બનતા જ પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ જામી છે. ગુજરાતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળો પર હાલ લોકોની ભીડ ઉમટી રહી છે. જેમાં નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે શનિવાર અને રવિવારની રજામાં 50 હજાર કરતા વધુ પ્રવાસી પહોંચ્યા હતા. વરસાદી સિઝનમાં સાતપુડા અને વિધ્યાંચલની ગિરિમાળા વચ્ચે સરદારની વિરાટ પ્રતિમા અને અન્ય આકર્ષણ જોવા લોકો પહોંચ્યા હતા. આ ચોમાસામાં અહીં કુદરત સોળે કળાએ ખિલી ઉઠે છે. જો કે મોટાભાગના પર્યટકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કર્યું. તો વહીવટી તંત્ર દ્વારા થર્મલ ગન દ્વારા તપાસ અને સેનેટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

 

Next Article