AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા જિલ્લાનાં શાકવા અને કોલીવાળામાં વાવેલા પાકને ઉખેડવા ગયેલી ટીમ પર હુમલો, જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ કર્યો હુમલો, સ્થાનિકોએ સરકારી વાહનના તોડયા કાચ

નર્મદા જિલ્લામાં શાકવા અને કોલીવાળામાં વાવેલા પાકને ઉખેડવા ગયેલી ફોરેસ્ટ અને પોલીસની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ હુમલો કરીને સરકારી વાહનના કાચ તોડી નાખ્યા હતા જે બાદ એક્શનમાં આવેલી ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રિઝર્વ ફોરેસ્ટના […]

નર્મદા જિલ્લાનાં શાકવા અને કોલીવાળામાં વાવેલા પાકને ઉખેડવા ગયેલી ટીમ પર હુમલો, જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ કર્યો હુમલો, સ્થાનિકોએ સરકારી વાહનના તોડયા કાચ
https://tv9gujarati.in/narmada-jilla-na…n-na-kaach-todya/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:09 PM
Share

નર્મદા જિલ્લામાં શાકવા અને કોલીવાળામાં વાવેલા પાકને ઉખેડવા ગયેલી ફોરેસ્ટ અને પોલીસની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. જંગલની જમીન ખેડવા મુદ્દે પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર ટોળાએ હુમલો કરીને સરકારી વાહનના કાચ તોડી નાખ્યા હતા જે બાદ એક્શનમાં આવેલી ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રિઝર્વ ફોરેસ્ટના અધિકારીઓ જંગલની જમીનમાં કપાસનું વાવેતર ઉખેડવા ગયા હતા તે સમયે 100 લોકોનું ટોળું વિરોધ કરવા આવ્યું હતું અને ત્યાર બાદ જંગલ વિભાગની ટીમ અને તેની સાતે રહેલી પોલીસ પર હુમલો કરી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">