ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ, ટ્રમ્પના રોડ શૉના રૂટની કરી શકે છે સમીક્ષા

|

Feb 23, 2020 | 11:07 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. અમિત શાહ રવિવારે રાત્રે 11:00 કલાકે અમદાવાદ પહોંચશે. અમિત શાહ રોડ શૉના રૂટ અને મોટેરા સ્ટેડિયમની તૈયારીઓની સમીક્ષા કરી શકે છે. અમિત શાહ 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ પણ વાંચોઃ અમદાવાદમાં મોદી-ટ્રમ્પનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ, જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર આપશે પરફોર્મન્સ  Web Stories […]

ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ, ટ્રમ્પના રોડ શૉના રૂટની કરી શકે છે સમીક્ષા

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. અમિત શાહ રવિવારે રાત્રે 11:00 કલાકે અમદાવાદ પહોંચશે. અમિત શાહ રોડ શૉના રૂટ અને મોટેરા સ્ટેડિયમની તૈયારીઓની સમીક્ષા કરી શકે છે. અમિત શાહ 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં ખાસ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મોદી-ટ્રમ્પનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ, જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર આપશે પરફોર્મન્સ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:03 am, Sat, 22 February 20

Next Article