AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 324 પોઝિટિવ કેસ તો 191 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

રાજ્યમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા છે.  કોરોના સામેની લડાઈમાં  191 દર્દીએ જીત મેળવી છે અને તેઓ પોતાના ઘરે પહોંચ્યા છે.  જ્યારે 20 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

ગુજરાત : 24 કલાકમાં કોરોનાના નવા 324 પોઝિટિવ કેસ તો 191 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:30 AM
Share

રાજ્યમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં નવા 324 પોઝિટિવ કેસ નોંધાયા છે.  કોરોના સામેની લડાઈમાં  191 દર્દીએ જીત મેળવી છે અને તેઓ પોતાના ઘરે પહોંચ્યા છે.  જ્યારે 20 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વરસ્યો કમોસમી વરસાદ, જુઓ VIDEO

નવા પોઝિટિવ કેસની જિલ્લાવાર વિગત

jano aaje corona virus na nava ketla case gujarat ma nondhaya

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 324 કેસ રાજ્યમાં નોંધાયા છે.  જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં 265 કેસ, વડોદરામાં 13 કેસ, સુરતમાં 16 કેસ, ભાવનગરમાં 03 કેસ, આણંદમાં 02 કેસ, ગાંધીનગરમાં 04 કેસ, પાટણમાં 03 કેસ, પંચમહાલમાં 02 કેસ, બનાસકાંઠામાં 01 કેસ, છોટા ઉદેપુરમાં 04 કેસ, મહેસાણામાં 06 કેસ, પોરબંદરમાં 01 કેસ અને ગીર સોમનાથમાં નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 124709 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 9592 કેસનું પરિણામ કોરોના પોઝિટિવ આવ્યું છે. રાજ્યમાં આજના નવા 324 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 9592 થઈ ગઈ છે. જ્યારે 586 લોકોએ અત્યાર સુધીમાં કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.  રાજ્યમાં કુલ 3753 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. જ્યારે હાલ રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 5253 છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">