આજે કોરોનાના નવા 135 કેસ સાથે રાજ્યમાં કુલ આંક 2407 થયો, જાણો કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

|

Sep 29, 2020 | 4:04 PM

આજના ગુજરાતના નવા કેસની વાત  કરીએ તો કુલ 135 નવા પોઝિટિવ કોરોનાના કેસ નોંધાયા છે. 8 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.  જ્યારે 35 લોકોએ કોરોનાની સામે જંગ જીત્યો છે. આજના જિલ્લાવાર નવા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં 67 કેસ, સુરતમાં 51 કેસ, વડોદરામાં 01 કેસ, મહિસાગરમાં 09 કેસ, આણંદમાં 02 કેસ અને બનાસકાંઠામાં 01 […]

આજે કોરોનાના નવા 135 કેસ સાથે રાજ્યમાં કુલ આંક 2407 થયો, જાણો કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

Follow us on

આજના ગુજરાતના નવા કેસની વાત  કરીએ તો કુલ 135 નવા પોઝિટિવ કોરોનાના કેસ નોંધાયા છે. 8 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.  જ્યારે 35 લોકોએ કોરોનાની સામે જંગ જીત્યો છે. આજના જિલ્લાવાર નવા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં 67 કેસ, સુરતમાં 51 કેસ, વડોદરામાં 01 કેસ, મહિસાગરમાં 09 કેસ, આણંદમાં 02 કેસ અને બનાસકાંઠામાં 01 કેસ નોંધાયા છે. આ નવા કેસની સાથે રાજ્યમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 2407 થઈ ગઈ છે.

જિલ્લાવાર કુલ કેસની વિગત

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જિલ્લાવાર કુલ કેસના વિગત જોઈએ તો આજના નવા કેસ સાથે અમદાવાદમાં 1501 કેસ, વડોદરા 208 કેસ, સુરતમાં 415, રાજકોટ 41 કેસ, ભાવનગર 32 કેસ, આણંદ 30 કેસ, ભરુચમાં 24 કેસ, ગાંધીનગર 17 કેસ, પાટણ 15 કેસ, પંચમહાલ 11 કેસ, બનાસકાંઠા 16 કેસ, નર્મદામાં 12 કેસ, છોટા ઉદેપુર 11 કેસ, કચ્છ 06 કેસ, મહેસાણામાં 07 કેસ, બોટાદમાં 09 કેસ, પોરબંદરમાં 03 કેસ, દાહોદમાં 04 કેસ, ગીર સોમનાથમાં 03 કેસ, ખેડામાં 03 કેસ, જામનગરમાં 01 કેસ, મોરબી 01 કેસ, સાબરકાંઠામાં 03 કેસ, અરવલ્લીમાં 17 કેસ, મહિસાગરમાં 12 કેસ, તાપીમાં 1 કેસ, વલસાડમાં 03 કેસ અને નવસારીમાં 01 કેસ નોંંધાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:05 pm, Wed, 22 April 20

Next Article