Tender Today : નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ટેન્ડર જાહેર, કેનાલ સિસ્ટમના ક્લીનિંગ અને રિપેરિંગ રહેશે કામ
Tender News : ક્લીનિંગ એન્ડ રિપેરિંગ ઓફ કેનાલ સિસ્ટમ ફોર પ્રી-ખરીફ ઇરીગેશન ઇન ડેમી-1 ઇરીગેશન સ્કીમ અન્ડર એસ. એસ.જે.એ 2023 માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કેનાલ સિસ્ટમના ક્લીનિંગ અને રિપેરિંગના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ક્લીનિંગ એન્ડ રિપેરિંગ ઓફ કેનાલ સિસ્ટમ ફોર પ્રી-ખરીફ ઇરીગેશન ઇન ડેમી-1 ઇરીગેશન સ્કીમ અન્ડર એસ. એસ.જે.એ 2023 માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
મોરબીના લાલબાગમાં તાલુકા સેવા સદનમાં આવેલા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. અંદાજીત રુપિયા 508 લાખનું ટેન્ડર જાહેર કરાયુ છે. શરતો તેમજ વધુ વિગત આ કચેરીના નોટિસ બોર્ડ ઉપર મળી રહેશે. Tender Today : કમ્પ્યુટર, કાર્ટીજ, રીફીલિંગ, રીપેરિંગના કામ માટે આ નગરપાલિકામાં ટેન્ડર જાહેરસાથે જ વધુ માહિતી ખાતાની વેબસાઇટ www.statetender.com તેમજ www.nwr.nprocure.com ઉપર જોઇ શકાશે. ઓનલાઇન ટેન્ડર ફક્ત www.nwr.nprocure.com ઉપર છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023ના સાંજે 6 કલાક સુધીમાં મોકલવાના રહેશે.