વરસાદને લઈ હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી…આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે

|

Oct 09, 2019 | 10:06 AM

ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન અને મધ્યસ્તર પર સર્જાયેલું ભેજનું વાતાવરણ વિખરાયું છે. આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ…સરકારી કર્મચારીઓના ભથ્થામાં 5 ટકાનો વધારો Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ […]

વરસાદને લઈ હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી...આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે

Follow us on

ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન અને મધ્યસ્તર પર સર્જાયેલું ભેજનું વાતાવરણ વિખરાયું છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ…સરકારી કર્મચારીઓના ભથ્થામાં 5 ટકાનો વધારો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેને કારણે આગામી 2-3 દિવસમાં રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે પૂર્ણાહૂતિ થશે. જો કે આ સમય દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. ચાલુ વર્ષે સિઝનનો કુલ 141 ટકા વરસાદ નોંધાયો છે.

Next Article