સૌરાષ્ટ્ર: રાજકોટમાં નોંધાયો અધધધ… 59 ઈંચ વરસાદ, તૂટ્યો 102 વર્ષનો રેકોર્ડ

|

Sep 27, 2019 | 5:13 PM

રાજકોટમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે.  આ વર્ષે કુલ 59 ઈંચ નોંધાયો વરસાદ છે.102 વર્ષમાં પ્રથમ વખત 59 ઈંચ વરસાદ નોંધાયો છે. 1917થી અત્યાર સુધીમાં ક્યારેય આટલો વરસાદ રાજકોટમાં ખાબક્યો નથી. આંમ આ વર્ષના વરસાદે એક અલગ વિક્રમ સર્જયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

સૌરાષ્ટ્ર: રાજકોટમાં નોંધાયો અધધધ... 59 ઈંચ વરસાદ, તૂટ્યો 102 વર્ષનો રેકોર્ડ

Follow us on

રાજકોટમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે.  આ વર્ષે કુલ 59 ઈંચ નોંધાયો વરસાદ છે.102 વર્ષમાં પ્રથમ વખત 59 ઈંચ વરસાદ નોંધાયો છે. 1917થી અત્યાર સુધીમાં ક્યારેય આટલો વરસાદ રાજકોટમાં ખાબક્યો નથી. આંમ આ વર્ષના વરસાદે એક અલગ વિક્રમ સર્જયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

આ પણ વાંચો :   ડુપ્લીકેટ લાઈસન્સને લઈને બદલાયો નિયમ, RTO કચેરીએ ધક્કો ખાવાની જરુર નથી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:12 pm, Fri, 27 September 19

Next Article