અમદાવાદના જશોદાનગર, લાલ દરવાજા, નરોડા, ખોખરા, હાટકેશ્વર, વટવા, નારોલ સહિતાના વિસ્તારમાં મેઘ મહેર
થોડા સમયના વિરામ બાદ અમદાવાદમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. અમદાવાદના જશોદાનગર, લાલ દરવાજા, નરોડા, ખોખરા, હાટકેશ્વર, વટવા, નારોલ સહિતાના વિસ્તારમાં મેઘ મહેર થઈ છે. આ પણ વાંચોઃ ભાજપના પૂર્વ સાંસદ ચિન્મયાનંદ કેસમાં પીડિત યુવતીની જ પોલીસ દ્વારા કરાઈ ધરપકડ તો સમયના વિરામ બાદ આણંદમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. આણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં […]

થોડા સમયના વિરામ બાદ અમદાવાદમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. અમદાવાદના જશોદાનગર, લાલ દરવાજા, નરોડા, ખોખરા, હાટકેશ્વર, વટવા, નારોલ સહિતાના વિસ્તારમાં મેઘ મહેર થઈ છે.
આ પણ વાંચોઃ ભાજપના પૂર્વ સાંસદ ચિન્મયાનંદ કેસમાં પીડિત યુવતીની જ પોલીસ દ્વારા કરાઈ ધરપકડ
તો સમયના વિરામ બાદ આણંદમાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. આણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણી પાણી થયા છે.
વાપીના વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું. વાતાવરણમાં પલટાની સાથે જ શહેરમાં વરસાદ ખાબક્યો હતો. શહેરનાં ઘણાં વિસ્તારો વરસાદી પાણીથી તરબોળ થયા હતા. બીજી તરફ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે લોકોને તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટ સામે રાહત સાંપડી હતી.
