દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ, જુઓ VIDEO

|

Sep 19, 2019 | 2:11 PM

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતુ. દાહોદમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે શહેરના વાહનવ્યવહારને અસર પડી હતી. સાથે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે. આ પણ વાંચો: VIDEO: વાહન ચાલકો માટે સારા સમાચાર, રાજ્યની તમામ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેશે […]

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ, જુઓ VIDEO

Follow us on

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતુ. દાહોદમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે શહેરના વાહનવ્યવહારને અસર પડી હતી. સાથે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે.

આ પણ વાંચો: VIDEO: વાહન ચાલકો માટે સારા સમાચાર, રાજ્યની તમામ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેશે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article