VIDEO: મોટેરા સ્ટેડિયમમાં મોંઘેરા મહેમાન ડોનાલડ ટ્રમ્પના આગમન માટે સુશોભિત કરેલો ગેટ તૂટી પડ્યો

|

Feb 23, 2020 | 11:05 AM

આવતીકાલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર બપોરે 12 વાગ્યે અમદાવાદ આવવાના છે. જેમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ 22 કિલોમીટરનો લાંબો રોડ શો કરવાના છે અને ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં બંને નેતાઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહેશે.   Web Stories View more આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે […]

VIDEO: મોટેરા સ્ટેડિયમમાં મોંઘેરા મહેમાન ડોનાલડ ટ્રમ્પના આગમન માટે સુશોભિત કરેલો ગેટ તૂટી પડ્યો

Follow us on

આવતીકાલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર બપોરે 12 વાગ્યે અમદાવાદ આવવાના છે. જેમાં વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ 22 કિલોમીટરનો લાંબો રોડ શો કરવાના છે અને ત્યારબાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં બંને નેતાઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજર રહેશે.

 

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે કાર્યક્રમને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સમાચાર સામે આવ્યા છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે ગેટમાંથી પસાર થવાના હતા તે ગેટ તૂટી પડ્યો છે. ભારે પવનના કારણે સુશોભિત ગેટ તૂટી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈ કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ‘નચિકેત એવોર્ડ’ની જાહેરાત: ‘TV9 ગુજરાતી’ ન્યૂઝ ચેનલના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાયની પસંદગી

Published On - 7:00 am, Sun, 23 February 20

Next Article