VIDEO: સંતરામપુરથી ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરનો બફાટ…પ્લાસ્ટિકની જગ્યાએ ગુજરાત મુક્ત ભારત કરી દીધું
પ્લાસ્ટિક મુક્ત ભારત રેલીમાં મહીસાગરના સંતરામપુરના ધારાસભ્યએ બફાટ કર્યો. ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે. મહિસાગરના સંતરામપુરમાં આવી જ એક રેલી ચાલી રહી હતી. આ પણ વાંચોઃ ઝેરી દવા પીને આપઘાત કરનારા વ્યક્તિના મૃતદેહ માટે એક-બે નહીં પરંતુ 7 મહિલાએ પત્ની હોવાનો કર્યો દાવો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને […]

પ્લાસ્ટિક મુક્ત ભારત રેલીમાં મહીસાગરના સંતરામપુરના ધારાસભ્યએ બફાટ કર્યો. ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે. મહિસાગરના સંતરામપુરમાં આવી જ એક રેલી ચાલી રહી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જેમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરની જીભ લપસી અને પ્લાસ્ટિક મુક્ત ઈન્ડિયાની જગ્યાએ તેઓ ગુજરાત મુક્ત ઇન્ડિયા બોલી ગયાં. આજે ગાંધી જ્યંતિ હોવાથી ગાંધીજીને સુતરની આંટી પહેરાવ્યા બાદ નારેબાજી ચાલી રહી હતી. અને ધારાસભ્ય કુબેરભાઈ પ્લાસ્ટિક મુક્ત ઈન્ડિયા’ની જગ્યાએ ‘ગુજરાત મુક્ત ઇન્ડિયા બનાના હૈ’નો નારો લગાવી દીધો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
