VIDEO: સુરતમાં પરપ્રાંતિયોએ મોટી સંખ્યા રોડ પર આવી પોલીસ પર પથ્થરમારો કરી ગાડીઓને નુકસાન કર્યું

|

May 09, 2020 | 7:04 AM

સુરતમાં ફરી એક વખત પરપ્રાંતિયોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રોડ પર આવી પોલીસ સામે આવી ગયા હતા. પોલીસની ગાડીઓને પણ આ પથ્થરમારામાં નુકસાન થયું છે, સુરતમાં સતત પરપ્રાંતિયોનું ઘર્ષણ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો મોરા ગામ ખાતે પહોંચી ગયો છે અને સ્થિતિમાં કાબૂમાં લીધી હતી. પોલીસે ચાર ટીયરગેસના સેલ […]

VIDEO: સુરતમાં પરપ્રાંતિયોએ મોટી સંખ્યા રોડ પર આવી પોલીસ પર પથ્થરમારો કરી ગાડીઓને નુકસાન કર્યું

Follow us on

સુરતમાં ફરી એક વખત પરપ્રાંતિયોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રોડ પર આવી પોલીસ સામે આવી ગયા હતા. પોલીસની ગાડીઓને પણ આ પથ્થરમારામાં નુકસાન થયું છે, સુરતમાં સતત પરપ્રાંતિયોનું ઘર્ષણ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો મોરા ગામ ખાતે પહોંચી ગયો છે અને સ્થિતિમાં કાબૂમાં લીધી હતી. પોલીસે ચાર ટીયરગેસના સેલ છોડ્યા અને 50થી વધુ શ્રમિકોની અટકાયત કરી છે.

આ પણ વાંચો: VIDEO: દિલ્લી AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ મનિષ સુનેજા અમદાવાદની મુલાકાતે

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article