AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુઓ કેવા લાગશે આપની અમદાવાદ મેટ્રોના કોચ, દક્ષિણ કોરિયાથી 3 કોચ પહોંચી ગયા અમદાવાદ, જુઓ Video

નવા વર્ષે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ. દક્ષિણ કોરિયાથી મંગાવાયેલા મેટ્રો ટ્રેનના 3 કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. મેટ્રો ટ્રેનના આ કોચ ગત શનિવારે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે આવ્યા હતા. તેને ખાસ પ્રકારના ટ્રેલરમાં અમદાવાદ લાવવામાં આવ્યા છે. એપરલ પાર્ક ડેપો ખાતે મેટ્રોના કોચ ગોઠવવામાં આવી રહ્યા છે. એપરલ પાર્કમાં કોચને અનકવર કરીને એસેમ્બલ […]

જુઓ કેવા લાગશે આપની અમદાવાદ મેટ્રોના કોચ, દક્ષિણ કોરિયાથી 3 કોચ પહોંચી ગયા અમદાવાદ, જુઓ Video
| Updated on: Jan 01, 2019 | 10:14 AM
Share

નવા વર્ષે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ. દક્ષિણ કોરિયાથી મંગાવાયેલા મેટ્રો ટ્રેનના 3 કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે.

મેટ્રો ટ્રેનના આ કોચ ગત શનિવારે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે આવ્યા હતા. તેને ખાસ પ્રકારના ટ્રેલરમાં અમદાવાદ લાવવામાં આવ્યા છે. એપરલ પાર્ક ડેપો ખાતે મેટ્રોના કોચ ગોઠવવામાં આવી રહ્યા છે.

એપરલ પાર્કમાં કોચને અનકવર કરીને એસેમ્બલ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. એસેમ્બલ કરાયા બાદ ડેપોમાં જ કોચની ચકાસણી કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં 32 કિલોમીટરની સરેરાશ ઝડપે મેટ્રો દોડશે. પ્રથમ ફેઝ માટે 32 ટ્રેન મંગાવવામાં આવી છે. એક ટ્રેનમાં 3 કોચ હશે. 1 કોચની કિંમત સાડા 10 કરોડ રૂપિયા છે. 15 જાન્યુઆરી બાદ ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં એપરલ પાર્કથી વસ્ત્રાલ વચ્ચે મેટ્રો દોડશે.

જુઓ અમદાવાદ આવેલા મેટ્રો ટ્રેનના કોચનો વીડિયો :

[yop_poll id=422]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">