Mehsana : ગંગા સ્વરૂપાની ખરાઇ માટે લાભાર્થીઓને મોબાઇલ એપથી વેરિફિકેશન કરાવવા અપીલ

મહેસાણામાં ગંગા સ્વરૂપાની ખરાઈ કરવામાં લાભાર્થી આધાર કાર્ડની નકલ (જેના પર મોબાઈલ નબર લખવો) અને પુન:લગ્ન નથી કર્યાનો દાખલો લઈને જવાનું રહેશે. આ રીફીકેશન 31 મે 2022  સુધીમાં કરાવી લેવાનું રહેશે

Mehsana : ગંગા સ્વરૂપાની ખરાઇ માટે લાભાર્થીઓને મોબાઇલ એપથી વેરિફિકેશન કરાવવા અપીલ
Mehsana Collector Office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 6:46 PM

ગુજરાત (Gujarat)  સરકાર દ્વારા  ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના( Gujarat Ganga Swarupa Yojana)  અમલમાં છે. જેમાં દર મહીને પ્રત્યેક બહેન ને દર મહીને 1250  ની સહાય ચુકવવામાં આવે છે  જેમાં દર વર્ષ ગંગા સ્વરૂપા બહેનોની(Woman)  હયાતીની ખરાઇ કરવાની થાય છે .હાલમાં  મહેસાણામાં પણ બહેનોને ગંગા સ્વરૂપ આર્થિક સહાય (વિધવા સહાય) ચાલુ હોય તેમને પોતાની હયાતીની ખાતરી કરાવવાની ફરજીયાત હોય છે જેનો માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમ થી સહાય મેળવતા લાભાર્થીની ખરાઈની કામગીરી ચાલુ હોય જે પણ બહેનોની મોબાઈલ એપ્લિકેશન દ્વ્રારા હયાતીની ખરાઈ બાકી હોત તેમને ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર ખાતે મુખ્ય સેવિકા બહેન, તાલુકા ક્ક્ષા એ મામલતદાર કચેરી માં ગંગા સ્વરૂપા યોજનાની કામગીરી સંભાળતા ઓપરેટર કે જીલ્લા ક્ક્ષાએ મહિલા અને બાળ અધિકારની કચેરી મહેસાણા ખાતે રૂબરૂ જઈને લાઈવ ફોટો પડાવીને મોબાઈલ એપમાં વેરીફીકેશન કરવી લેવાનું રહેશે .

ખરાઈ કરવામાં લાભાર્થી આધાર કાર્ડની નકલ (જેના પર મોબાઈલ નબર લખવો) અને પુન:લગ્ન નથી કર્યાનો દાખલો લઈને જવાનું રહેશે. આ રીફીકેશન 31 મે 2022  સુધીમાં કરાવી લેવાનું રહેશે આ બાબતે વધુ માહિતી માટે મહિલા માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી બહુમાળી ભવનની બાજુ માં મહેસાણા ખાતે અથવા ૦૨૭૬૨-૨૨૧૬૬૧ પર સંપર્ક કરવાનો રહેશે એમ મહિલા અને બાળ અધિકારીની કચેરીની અખબારી યાદીમાં જણાવેલ છે.

આ પણ વાંચો : Gujarat માં ગ્રેડ પે મુદ્દે આરોગ્ય કર્મીઓની મહાઆંદોલનની જાહેરાત, ચૂંટણીના કામના બહિષ્કારની ચીમકી

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલે સ્ટેજ પરથી કઈ પાર્ટીના કેવા નેતાઓને AAPમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">