MLA અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યો હોવાના આક્ષેપ સાથે નવી રાષ્ટ્રીય ઠાકોર સેનાનું ગઠન, જુઓ VIDEO
મહેસાણા જિલ્લાની ઠાકોર ક્ષત્રિય સેનામાં બે ફાંટા પડ્યા છે. અલ્પેશ ઠાકોરના સાથી મહેસાણા જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહિત તેમના અનેક ટેકેદારોએ રાજીનામા ધરી દીધા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો આ ઠાકોર સેનાના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યાનો આક્ષેપ કર્યો […]

મહેસાણા જિલ્લાની ઠાકોર ક્ષત્રિય સેનામાં બે ફાંટા પડ્યા છે. અલ્પેશ ઠાકોરના સાથી મહેસાણા જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહિત તેમના અનેક ટેકેદારોએ રાજીનામા ધરી દીધા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ ઠાકોર સેનાના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યાનો આક્ષેપ કર્યો છે. મહેસાણામાં નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના બનાવવામાં આવી છે. જેના પ્રમુખદ પદે રામજી ઠાકોરની જ નિમણૂંક કરવામાં આવી છે. રામજી ઠાકોર ખેરાલુ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

